Up next

Autoplay

Best Comedy scene

0 Views • 29/08/24
Share
Embed
Videohorn
Videohorn
11 Subscribers
11

મેલ બ્રુક્સ... ઘણા બધાએ આ નામ સાંભળ્યું હશે...
કદાચ એ ચાર્લી અને બીજા ગ્રેટ કોમેડીઅનો જેટલો
પ્રસિદ્ધ નહિ હોય... છતાંય એની પોતાની આગવી
સેન્સ ઓફ હ્યુમરથી બહુ સારી કોમેડી ફિલ્મો બનાવી
છે. સાઈલન્ટ મુવી ૧૯૭૬ અને હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ
૧૯૮૦ બંને ફિલ્મો ખુબ સફળ રહી હતી...
આ કલીપ હિસ્ટ્રી ઓફ ધ વર્લ્ડ ફિલ્મની છે...
રોમના રાજા સીઝરનું જે હ્યુમર થી ચિત્રીકરણ કર્યું
છે તે જબરું છે.. તમામ કલાકારોના ભાવો જોવાની
મજા પડી જશે...
કહેવાય છે કોઈ પણ ફિલ્મ સહુ થી પહેલા એના
ડાયરેક્ટરને વિસ્યુલાઇઝ થાય છે... પહેલા આખી
ફિલ્મ તેના દિમાગમાં ભજવાય છે... હવે કલીપ જોઇને
વિચારજો કે ડાયરેક્ટર કેટલો મશ્કરો હશે...

Show more
0 Comments sort Sort By

Up next

Autoplay